2BHK(GROUND FLOOR) + 1BHK(1ST FLOOR) TENAMENT IN RAJKOT
બે ભાઈઓ ના પરિવાર નો સમાવેશ થઇ શકે તેવું, અથવા નીચે રહીને ઉપર અલગ થી ભાડે આપી શકાય તેવું, હવા ઉજાસ અને ફૂલ સુવિધા વાળું ટેનામેન્ટ.
સુવિધા:
નીચે: બે બેડરૂમ, હોલ , કિચન , આગળ અને પાછળ ફળિયું અને બાથરૂમ+ટોયલેટ. મોટો સ્ટોર રૂમ માળીયા સાથે.
કિચન: ફૂલ ફર્નિચર.
માસ્ટર બેડરૂમ: અટેચ્ડ બાથરૂમ, એક દીવાલ માં ફર્નિસ્ડ માળિયું.
ઉપર: એક બેડરૂમ, હોલ, કિચન, આગળ ખુલી જગ્યા (ફળિયું), પાછળ બાલ્કની.
કિચન: ફૂલ ફર્નિચર.
માસ્ટર બેડરૂમ: અટેચ્ડ ટોયલેટ બાથરૂમ, દીવાલ માં મઢેલ કબાટ અને બે સાઈડ ફર્નિસ્ડ માળિયું.
હોલ: ફર્નિસ્ડ સ્ટોર રૂમ.
પાણી ની ફૂલ સુવિધા, અંડર ગ્રાઉન્ડ મોટો ટાંકો, મોટર સાથે. ઉપર ખુલી અગાસી, 1500 લીટર પ્લાસ્ટિક ટેન્ક સાથે.
મોટી શેરી અને આખી સોસાયટી માં સિમેન્ટ રોડ.
સ્થળ: શેઠ નગર સોસાયટી, માધાપર પાસે, જામનગર રોડ, રાજકોટ.
4.00/5
1 reviews




Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT