CASIO CTX 9000IN ARANGER KEYBOAD A1 CONDITION COVER+ADAPTER IN BHAVNAGAR
કીબોર્ડ માં કોઈ પણ ફોલ્ટ નથી, કીબોર્ડ ખોલેલુ પીસ પણ નથી, એકદમ સુપર કન્ડિશન માં છે નવું કીબોર્ડ લેવાનું હોવાથી આપી દેવાનું છે, કીબોર્ડ ની સાથે એડેપટર કીબોર્ડ નું કવર અને 3000 ના ખરીદેલ ટોન પણ નાખેલ છે, કીબોર્ડ ના એડિટ ટોન અને આઉટપૂટ પણ સારુ છે, કીબોર્ડ માં કંપની ના 800ટોન અને 250 રિધમ પણ આપેલ છે 1 બેંક માં આઠ ટોન સેવ કરી શકો એવી ટોટલ 16 બેન્ક આપેલ છે પિચ્છ બેન્ડ મોડ્યૂલેશન અર્પિજેટર પોર્ટેમેન્ટો જેવા ઈફેક્ટ પણ આપેલ છે, ટોન મિક્સ સેટિંગ પણ આપેલ છે જેમાં 4 ટોન એકસાથે પ્લે કરી શકો, પેનડ્રાઈવ usb મીડી પણ સપોર્ટ છે,મોબાઈલ સાથે કનેક્ટ કરી સોન્ગ અને રિધમ પ્લે કરી શકો એવા ઘણા feture છે,
માત્ર 22.000રૂપિયા કિંમત
4.00/5
1 reviews




Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT