FULLY FURNISHED OFFICE IS FOR RENT IN VADODARA
હરીનગર, ગોત્રી રોડ પર આવેલા સુનેર કોમ્પ્લેક્ષ ના બીજા માળે આવેલી, રાજેશ ટાવર મેઈન રોડ ફેસિંગ ઓફિસ ભાડે આપવાની છે.
ઓફિસ ફુલ્લી ફર્નિશ છે. 600 ફુટ અંદરનો એરિયા અને 150 ફુટ બાલ્કની છે. ઓફિસની અંદર પેન્ટ્રી અને વોશરૂમ પણ છે. ફ્રીઝ, RO, ચા કીટલી, 3 લાઈન ઇન્ટરકોમ, બે મિત્સુબીસી AC, લાઈટ-પંખા તથા બાલ્કની ગાર્ડન છે. વડોદરાના નામાંકિત આર્કિટેક્ટ દ્વારા ઓફિસનું ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે.
મહિનાનું ભાડું રૂ. 25,000/- છે. લોન્ગ ટર્મ માટે ભાડે લેવા ઇચ્છુક વ્યક્તિઓને મોબાઈલ નંબર પર સંપર્ક કરી મુલાકાત લેવા વિનંતી છે.
4.00/5
1 reviews




Price:
₹ 0,00
₹ 0,00
Contact
CONTACT